સ્ત્રીઓનો પહેરવેશ

સ્ત્રીઓનો પહેરવેશ
Spread the love

સ્ત્રીઓનો પહેરવેશ લેખિકા દેસાઈ માનસી આજે એકવીસ મી સદી માં પહોંચ્યા એટલે આપણે આધુનિક વિચારો વાળા તો થઈજ ગયા કેવાયે એમાં પણ પુરુષ જેટલું સ્થાન સ્ત્રીને જ્યારેથી મળવા લાગ્યું ત્યારથી ઓહો હો ખતમ વાત કરવી જ શું જીવનમાં દરેક વસ્તુઓનું પરિવર્તન થાય છેઃ ને થવું પણ જરૂરી જ છે એમ પણ પરિવર્તન સઁસારનો નિયમ છેઃ પરંતુ પરિવર્તનના નામ પર સઁસ્કાર છૂટી જાય તો એ નકામું શરૂવાત સાડીથી કરીયે તો વરસો પેહેલા માથે ઘુમટો રાખવો લાજ કાઢવી કમરથી નીચે સુધીનો કનચુકી પેરવી ઘેરદાર ઘાઘરો સુ રૂપ નિખરે પરંતુ હાલ તો આ ગાયબ જ થઇ ગયું.

સાડી હવે કમરથી નીચેથી નાભિ દેખાય એટલી નીચી બેકલેસ બ્લાઉઝ પતલો પટ્ટા જેવડો છેડો ને નેટ અથવા શિફોન સાડી માં હિલ ચઢાવી ટિક્ટોક અવાજ કરતી સ્ત્રી સઁસ્કારો થી દૂર થતી ગઈ મેં ઘણી એવી યુવતીઓ જોઈ જે શરીરે સાવ હવામાં ઉડે એવી જ હોય છતાં જીન્સ તો પેરસેજ જરા જરા સમયે જીન્સ ચઢાવી માનો મોતી પપ્પાની પરી ચાલવા નીકળે તમને ધ્યાન તો ગયું જ હશે. સિગરેટ જેવડા જ પગ બતાવી હસીનું પાત્ર બને છે. આજે જાડા શરીર વાળા બેનો પણ ઓછા નથી સાહેબ કુર્તી પેરસે પણ દુપટ્ટોનો એના લખાય લેંગીસ તો આપડા શરીર પર જેમતેમ ચઢી હોય ને એવી પ્રીતસ્થિતિ માં સ્કૂટી ચલાવી પોતાનું જ પ્રદર્શન કરે આપડી સઁસ્કૃતિ ઢાંકવાની છે.

પરંતુ આજની અમુક યુવતીઓ શું કેવું મારે સ્લીવ લેશ વસ્ત્રો માટે જો શરીર યોગ્ય ના જ હોય તો શુકામ સ્લીવલેસ પેરસે આજની સ્ત્રી પુરુષ સમોવડી બની એમના જેવો પેહેરવેશ પેરી આગળ વધે છેઃ ખરી પણ અબળા નારી ને મળતી બધીજ સહાય લેવી પણ છેઃ વાહ તમે પુરુષ જેટલુંજ કામ કરો છો કપડાં પેરો છો તો વખતે એવા બહાના તો નાજ આપો હું સ્ત્રી છું નબળી છું નવો ટ્રેન્ડ છેઃ ચડ્ડો પેરવાનો જ્યાં ત્યાં આજ દેખાય અરે હદ ત્યારે વટે છેઃ જયારે ધાર્મિક જગ્યાઓ પર જાહેર જગ્યા ઓ માં એક માં એક ઉંમર લાયક સ્ત્રી પોતાની જ દીકરી ને આ ચદ્દાઓ પેરવી બહાર જવાદે છે.

ઘણી બેનો એજ પેરી સ્કૂટી ચલાવે આપ વિચારજો કેવું દ્રશ્ય સર્જતું હશે ઘણા વસ્ત્રો એવા પેરી નીકળે છેઃ કે એક ઘડી બેનો જ બેનોને જોય લે છેઃ તો આગળ નું આપે જ વિચારવું ફિલ્મોમાં કામ કરતી સ્ત્રીઓ ને આ બધું શોભા આપે પરંતુ આપણે તો ભારતીય નારી માં દુર્ગા માં કાલી નોજ એક અંશ શું આપડી ફરજ નથી આપણી દીકરી વહુને સરખા વસ્ત્રો પેરવાની સમાજ આપીયે દરેક વ્યક્તિએ પોતાના ઘર માં એનો એક નિયમ લાગુ કરવોજ જોઈએ કે ભલે બધું જ પેહેરો પણ સઁસ્કાર અને સઁસકધૃતિ તથા તમારા શરીર ની બનાવટ માં શોભા કરાવે એવા જ વસ્ત્રો પેરો જરા વિચારજો…

લેખિકા : દેસાઈ માનસી

Lokarpan-Web-Link-Alert-20210221_115539.jpg

Right Click Disabled!