બાબરકોટ ગામે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતીની ભાવ ભેર ઉજવણી કરવામાં આવી…, સહજ-સરળ સ્વભાવ એકાત્મ માનવ દર્શન ના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે બાબરકોટ ગામે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.. જેમાં આ કાર્ય ક્રમ માં તાલુકા.ઉ પ્રમુખ દિપુ ધુંધળવા.સહ ઇન્ચાજૅ દિલીપ મકવાણા. બાબરકોટ ના સરપંચ શ્રી પ્રવીણભાઇ બાભણીયા.અરજણભાઇ સાખટ જેનતીભાઇ શિયાળ સંતોષ મકવાણા તેમજ ભાજપ કાર્ય કરો ઉપસ્થિત રહ્યા હતા…..
રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)
