ચોટીલામાં ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો

ચોટીલામાં ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો
Spread the love

ચોટીલામાં મુન્નાભાઈ એમ.બી.બી.એસ.ની ડિગ્રી ધરવતા હાલ ઘણા હોસ્પિટલો કાર્યરત છે જેમાં ચોટીલાના આણંદપુર રોડ આવેલ જનની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ ની ટીમે આવો એક ડિગ્રી વગર બોગસ ડોકટર ઝડપી પાડ્યો હતો.

ચોટીલાના આણંદપુર રોડ આવેલ એક કોમોલેક્સમાં જનની નામની હોસ્પિટલ ધરાવતો ચોટીલામાં રહેતો વિશાલ વિઠ્ઠલભાઈ સોરાણી નામના ડિગ્રી વગરના ડોકટરે હોસ્પિટલ ખોલીને પ્રેક્ટિસ કરતો હોવાનું ચોટીલા આરોગ્ય વિભાગની ટિમને ધ્યાને આવતા આ ડોકટરને રંગે હાથે બિલ વગરની એલોપેથીક દવાઓના જથ્થા સાથે ઝડપી પાડી આગળ કાર્યવાહી કરવામાટે પોલીસને સોંપવામાં આવ્યા બાદ આ હોસ્પિટલ સીલ કરી દેવાઈ હતી.

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)

IMG-20200528-WA0074-1.jpg IMG-20200528-WA0072-2.jpg IMG-20200528-WA0071-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!