રાજકોટ : અવકાશમાં રિંગ આકારમાં મેધધનુષનો નયનરમ્ય નજારો

રાજકોટ : અવકાશમાં રિંગ આકારમાં મેધધનુષનો નયનરમ્ય નજારો
Spread the love

રાજકોટ : અવકાશમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. સૂર્ય ફરતે એક રિંગ આકારમાં મેધધનુષ જોવા મળ્યું હતું. બપોરના ૧૨.૪૯ ની આસપાસ આ આકૃતિ રચાઇ હતી. જ્યારે હીરાની વીંટી આકારની રચના સૂર્યની આજુબાજુ ઉભરી હતી. આખી કુદરતી ઘટના ફક્ત થોડી મિનિટો સુધી ચાલી હતી. આ નજારો અનેક જગ્યાએ જોવા મળતા લોકોએ ફોટા પાડી સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ નજારો જોઈને જાણે સૂર્યએ નવી રચના ઘડી હોઈ તેવું લાગી રહ્યું હતું.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200627-WA0019.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!