રાજકોટ : 4 પુરુષ અને 1 મહિલા સહિત 5 પોઝિટિવ કેસ

રાજકોટ : 4 પુરુષ અને 1 મહિલા સહિત 5 પોઝિટિવ કેસ
Spread the love

રાજકોટ શહેરમાં આજરોજ ૪ પુરુષ અને ૧ મહિલા સાથે કોરોના વધુ ૫ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કોરોનાગ્રસ્ત કેસની સંખ્યાનો આંક ૨૦૦ને પાર થયો છે. રાજકોટ શહેરમાં નોંધાયેલ ૫ કોરોના પોઝીટીવ કેસમાં ભાવેશ જયંતિ ટાંક ઉ.૫૦ ગોકુલધામ સોસાયટી, રાજકોટ. રિક્ષા ડ્રાઇવર છે માલસામાનના ફેરા કરે છે. ઉર્વી કિશન ઉ.૨૭ કોઠારીયા ગામ, કિશન કેશુ ઉ.૨૮ કોઠારીયા, કાવ્યા અમિત મનવાર ઉ.૮ આસ્થા રેસિડેન્સી, આસ્થા એપાર્ટમેન્ટ ફ્લેટનં.૧૫, અગાઉ તેમના માતા-પિતા પણ પોઝીટીવ છે. રોહિતભાઈ પોલડીયા ઉ.૫૭ ઇ.૧૧૩, શાસ્ત્રીનગર, નાના મૌવા રોડ, રેસકોસ પાર્કના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યાનું જાણવા મળ્યું છે. શહેરમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૦૦ થઈ છે અને ૧૦ લોકોના જીવ ગુમાવ્યાનુ નોંધાયું છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200702-WA0043.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!