જૂનાગઢ : મહિલા સશક્તિકરણ પખવાડીયા નિમિત્તે મહિલા શિક્ષણ દિવસની ઉજવણી

જૂનાગઢ : મહિલા સશક્તિકરણ પખવાડીયા નિમિત્તે મહિલા શિક્ષણ દિવસની ઉજવણી
Spread the love

જૂનાગઢ : મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી-૨૦૨૦ ચાલી રહી છે. જે અંતર્ગત તા.૭/૮/૨૦૨૦ ના રોજ મહિલા શિક્ષણ દિવસની ઉજવણી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં કરવામાં કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ પખવાડીયું ઉજવણી-૨૦૨૦ અંતર્ગત તા. ૩/૮/૨૦૨૦ના મહિલા શિક્ષણ દિવસ ની ઉજવણી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં કરવામાં આવી હતી.

સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસસ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર-જૂનાગઢ અને કેશોદ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, મહિલા શક્તિ કેન્દ્ર, ૧૮૧ (અભયમ) મહિલા હેલ્પલાઇન વગેરેના તમામ કર્મચારીઓએ સોશ્યલ ડિસટન્સનું પાલન કરીને વિવિધ કાર્યક્રમમાં જોડાયા હતા. બેટી બચાઓ બેટી પઢાઓ થીમ પર આધારિત ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ ગાંધીનગર થી પ્રસારિત સેટકોમ કાર્યક્રમ દ્રારા સર્વાંગી વિકાસમાં શિક્ષણનો સાથમાં ગ્રામજનોને સહભાગી બનાવવામાં આવ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

shikshan-divas.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!