લીલીયા મોટા ખાતે શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાજલી કાર્યક્રમ યોજાયો

લીલીયા મોટા ખાતે શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાજલી કાર્યક્રમ યોજાયો
Spread the love

લીલીયા મોટા ખાતે શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાજલી કાર્યક્રમ રખાયો

જહાં હુવે બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હેના નારા સાથે
આજ રોજ લીલીયા મોટા સરકીટ હાઉસ ખાતે લીલીયા તાલુકા ભાજપ ટિમ દ્વારા શ્યામા પ્રસાદ બલિદાન દિવસે મગન ભાઈ કાનાણી ના અધ્યક્ષ સ્થાને પુષ્પાજલી કાર્યક્રમ રાખેલ જેમાં ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી મહામંત્રી હસમુખભાઈ હપાણી જી.પ.સદસ્ય ભીખાભાઈ ધોરાજીયા તાલુકા પંચાયત સદસ્ય કાનજીભાઈ. વાલજી ભાઈ રાશીભાઈ ડેર અરજનભાઈ ધામત કાંતિભાઈ શીંગાળા વીજયભાઈ ગજેરા એસ.પી.ભડકોલીયા સહકારી આગેવાન અને કાર્યકર ભાવેશભાઈ રાદડિયા કાંતિભાઈ ડાભી જીગ્નેશ સાવજ સરપંચ આંબા આનંદ ધાનાણી સરપંચ પૂતળિયા સરપંચ ભેસાણ ધીરુભાઇ ખુમાણ જેસિંગ ગેલાણી તુષારભાઈ ધોરાજીયા મધુભાઈ દુધાત દકુભાઈ દુધાત ભરતભાઈ હેલયા ભીખાભાઈ ધારિયા યોગેશભાઈ દવે સહીત ના કાર્યકરો ઉપસ્થિત રહેલ

રિપોર્ટ ; ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20210623-WA0014-1.jpg IMG-20210623-WA0015-2.jpg IMG-20210623-WA0016-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!