રાજકોટ માં સગર્ભા માતાને દરેક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વેકસીનની લેવાની કામગીરી ચાલુ કરેલ છે.

રાજકોટ માં સગર્ભા માતાને દરેક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વેકસીનની લેવાની કામગીરી ચાલુ કરેલ છે.
Spread the love

રાજકોટ માં સગર્ભા માતાને દરેક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વેકસીનની કામગીરી ચાલુ કરેલ છે. જેમાં ૧૮ વર્ષથી ઉપરની તમામ સગર્ભા માતાને વેક્સિનેશનના ૨ ડોઝ આપવામાં આવશે. આજરોજ રાજકોટ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાં આ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં સગર્ભા માતાને કોઈપણ લાઈનમાં ઊભા રાખ્યા વગર વેક્સિનેશન આપવામાં આવી રહી છે. સાથે સાથે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા તેમને વેક્સિનેશન અંગે નું કાઉન્સિલિંગ પણ કરવામાં આવે છે. કુલ-૭૮ સગર્ભા માતાને વેક્સિનેશન કરવામાં આવેલ છે. કોરોના વિશે સગર્ભાવસ્થા દરમ્યાન ખૂબ જ સલામત છે. વેકસીનના બંને ડોઝ લેવાથી સગર્ભા માતા તેમજ આવનાર બાળક ને કોરોના નું જોખમ ઘટે છે. ખાસ કરીને Frontline વર્કર હેલ્થ વર્કર તેમજ હેલ્થ કેર સર્વિસ સાથે સંકળાયેલી સગર્ભા માતાઓ એ વેક્સિન લેવાની અગ્રતા આપવી જોઈએ.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!