રાણપુરમાં જીલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ.

રાણપુરમાં જીલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ.
Spread the love

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં જીલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ.ધંધુકા.વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર ની આગેવાનીમાં જીલ્લા કોંગ્રેસ સમિતીની બેઠક યોજાઈ આ બેઠકમાં આગામી દિવસો માં કોંગ્રેસ પાર્ટી દ્રારા જીલ્લામાં યોજાનાર ન્યાય યાત્રા ને લઈને આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ મનહભાઈ પંચાળા,બરવાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ,ગઢડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ,બોટાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ રાણપુર તાલુકા કોંગ્રેસના આગેવાન મકસુદભાઈ શાહ,રેમતુભા પરમાર,ભુદરભાઈ,સુરેશભાઈ પરમાર,રાજેશભાઈ ભરવાડ સહીતના કોંગ્રેસના આગેવાનો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા…

રિપોર્ટ-વિપુલ લુહાર,રાણપુર

👇🏼

YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

IMG-20210914-WA0073-0.jpg IMG-20210914-WA0072-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!