આપણી સ્નાન કરવાની પદ્ધતિમાં ફેરફારની જરૂર છે.

આપણી સ્નાન કરવાની પદ્ધતિમાં ફેરફારની જરૂર છે.
Spread the love

આપણી સ્નાન કરવાની પદ્ધતિ મા ફેરફાર કરવાની જરૂર છે?
આપણે ઘણી વખતે સાંભળીએ છીએ કે પેલા ભાઈને કઈ નહોતું. બાથરૂમમાં સ્નાન કરવા ગયા ચક્કર આવતા પડી ગયા અને બેહોશ થઈ ગયા.
આમા એક વાત દયાનમા આવી છે કે સ્નાન કરતી વખતે શરૂઆત માં વાળ કે માથું પહેલા ધોવું જોઈએ નહીં માથું કે વાળની જગ્યાએ પહેલા શરૂઆતમા શરીરના બીજા અંગો ધોવા જોઈએ..
આમા થવાનું કારણ એ છે કે માથું જયારે ભીનુ અને ઠંડુ હોય છે તે વખતે માથા પર ગરમ પાણી નાખવાથી રક્ત વાહીનીઓ સંકોચાય છે તે વખતે રક્તવાહીની ફાટવાની શકયતા ઓ વધી જાય છે. સામાન્ય રીતે બાથરૂમમા નહાતી વખતે આવું થાય છે
આમ ના થાય તે માટે આપણી સ્નાન કરવાની પદ્ધતિમા થોડા ફેરફારની જરૂર છે
સ્નાન કરતી વખતે સૌ પ્રથમ માથું કે વાળ ધોવા નહિ શરૂઆતમાં પહેલા પગ ધોવા. પછી ધીમે ધીમે સાથળ અને જાગ ધોવા પછી ખભાના આસપાસનો ભાગ ધોવો. પછી થોડી વાર થોભો. રાહ જુવો તમને તમારા શરીરમાંથી ગરમ પવન છલકાતો હોય એમ લાગશે પછી તમે સામાન્ય રીતથી સ્નાન કરી શકો છો.
જ્યારે આપણે ગરમ પાણીથી ભરેલો કાચનો ગ્લાસ ખાલી કરીને પછી તરત ઠંડા પાણીથી ભરી દઈએ તો કાચ ફૂટી જશે બરાબર ને?
આપણા શરીરમાં શરીરનું તાપમાન વધારે હોય છે અને પાણી ઠંડુ હોય છે અને આપણા માથાના ભાગ પર ઠંડુ પાણી નાખીએ ત્યારે આપણા શરીરમા પણ એવી જ પ્રકિયા થાય છે. આના કારણે જ આપણે ઘણીવાર લોકો બાથરૂમમા ચક્કર ખાઈને પડી જતા જોઈએ છીએ.
સ્નાન કરવાની આપણી ખોટી પદ્ધતિને કારણે આમ બને છે. ખાસ કરીને બી પી ડાયાબિટીસ જેવા રાજરોગવાળા વ્યક્તિઓએ વિશેષ કાળજી લેવાની જરૂર છે.
તમારી થોડી સાવધાની તમારી અને તમારા પરિવારની રક્ષા કરી શકે છે
ખુશ રહો આબાદ રહો

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!