સ્વસ્છતા સર્વેક્ષણ – ૨૦૨૧ રેન્કિંગમા ભાવનગર ઝોન રેન્ક – ૨૭ માથી ૦૭ મો નંબર મેળવતી દામનગર નગરપાલિકા.

સ્વસ્છતા સર્વેક્ષણ – ૨૦૨૧ રેન્કિંગમા ભાવનગર ઝોન રેન્ક – ૨૭ માથી ૦૭ મો નંબર મેળવતી દામનગર નગરપાલિકા.
Spread the love

સ્વસ્છતા સર્વેક્ષણ – ૨૦૨૧ રેન્કિંગમા ભાવનગર ઝોન રેન્ક – ૨૭ માથી ૦૭ મો નંબર મેળવતી દામનગર નગરપાલિકા. સફાઈ કામદારોની સંપૂર્ણ નિષ્ઠા અને પોતાની ફરજ પ્રત્યે સક્રિયતા ની સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર,મહિલા પ્રમુખ અને તમામ વોર્ડમાં સભ્યોના સંકલન થી સ્વસ્છ સર્વેક્ષણ ૨૦૨૧ મા ઓલ ઈંડિયા રેન્ક – ૫૫૭ માથી ૧૨૧,ઓકે ગુજરાત રેન્ક – ૧૬૨ માથી ૨૦, ભાવનગર ઝોન રેન્ક – ૨૭ માથી ૦૭ ( સ્કોર – ૩૧૨૬.૩૨ ) નંબર મેળવતા દામનગર શહેરના નાગરિકોના સહયોગ થી આ સિદ્ધિ મેળવતા ચીફ ઓફિસર આર.બી.પરમાર,મહિલા પ્રમુખ ચાંદનીબેન નારોલા, ઉપ પ્રમુખ ગોબરભાઈ નારોલા અને તમામ સભ્યોએ આભાર વ્યક્ત કરી આગામી સમયમાં ટોપ ૧૦ માં આવે એવી સહકારની અપેક્ષા વ્યક્ત કરી,સફાઈ કામદારોને અભિનંદન પાઠવી શહેરીજનોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.

રિપોર્ટ અતુલ શુક્લ.

IMG-20211121-WA0037.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!