મોટાણી હાયર સેકંડરી સ્કૂલ ની લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરે મુલાકાત લીધી

મોટાણી હાયર સેકંડરી સ્કૂલ ની લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરે મુલાકાત લીધી
Spread the love

દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થા તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત જે એમ અજમેરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માતૃશ્રી મંજુલાબેન શાંતિલાલ મોટાણી હાયર સેકંડરી સ્કૂલ ની મુલાકાતે લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરે મુલાકાત લીધી સ્કૂલ ની સ્વચ્છતા વ્યવસ્થા ડીસીપ્લીન થી ખૂબ પ્રભાવિત થતા ધારાસભ્ય ઠુંમરે તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત જે એમ અજમેરા સ્કૂલ ની શેક્ષણિક પ્રવૃત્તિ નિહાળી દરેક વર્ગ ખંડ લેબ કોમ્પ્યુટર વિભાગ સહિત ની મુલાકાત લીધી સ્કૂલ ના પ્રિન્સિપાલ શિક્ષકો ની શિક્ષણ પ્રત્યે ની રસ રુચિ થી સમગ્ર સ્ટાફ ને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા દામનગર કલ્યાણ મંડળ ના સ્થાપક કેળવણી પિતામહ સ્વર્ગીય ભોગીભાઈ જગજીવનભાઈ બગડીયા ને યાદ કરી તેમની દુરંદેશી ની સરાહના કરી હતી ધારાસભ્ય ઠુંમર ને જે એમ અજમેરા સ્કૂલ માં સત્કારવા સુરેશભાઈ અજમેરા દેવેન્દ્ર (મુનાભાઈ જુઠાણી) જતીનભાઈ ગાંધી વીરેન્દ્ર પારેખ જયેશભાઇ શાહ લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા જીતુભાઇ નારોલા સચિનભાઈ બોખા સ્કૂલ સ્ટાફ વિદ્યાર્થી વિગેરે એ ધારાસભ્ય નું શેક્ષણિક સંસ્થા માં ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું

IMG-20211127-WA0046-1.jpg IMG-20211127-WA0045-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!