તા.૧૬ ઓકટબરના  નાયબ મામલતદાર – સેકશન ઓફિસર વર્ગ-૩ની પરીક્ષા યોજાશે

તા.૧૬ ઓકટબરના  નાયબ મામલતદાર – સેકશન ઓફિસર વર્ગ-૩ની પરીક્ષા યોજાશે
Spread the love

તા.૧૬ ઓકટબરના  નાયબ મામલતદાર – સેકશન ઓફિસર વર્ગ-૩ની પરીક્ષા યોજાશે

૬૬ પરીક્ષા કેન્દ્ર પર જૂનાગઢ જિલ્લાના ૧૫૬૭૫ ઉમેદવાર પ્રાથમિક પરીક્ષા આપશે

જૂનાગઢ :  ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા આયોજીત નાયબ મામલતદાર – સેકશન ઓફિસર વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીની પરીક્ષા રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-૩ ની પ્રાથમિક કસોટી તા.૧૬ ઓકટબરના રોજ જૂનાગઢ જિલ્લાના  ૬૬  પરીક્ષા કેન્દ્રો  અને ૬૫૪ બ્લોક પર યોજાશે. જેમાં ૧૫૬૭૫ ઉમેદવાર પરીક્ષા આપશે. તા.૧૬ ઓક્ટોબરના રોજ જૂનાગઢ શહેરના ૫૮ તથા કેશોદ શહેરના ૮ મળી કુલ ૬૬ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!