ખેડબ્રહ્મા,: દિગથલી ગામ કેસરિયા રંગે રંગાયુ

ખેડબ્રહ્મા,: દિગથલી ગામ કેસરિયા રંગે રંગાયુ
Spread the love

ખેડબ્રહ્મા,: દિગથલી ગામ કેસરિયા રંગે રંગાયુ

ખેડબ્રહ્મા તાલુકા નું દિગથલી ગામ ગામના આગેવાન સપાભાઈ કષ્ણભાઈ ડાભી ની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવામાં આવ્યો
અંદાજે 400 થી 500 જેટલા કોંગ્રેસી કાર્યકરો એ અશ્વિનભાઈ કોટવાળના નેતૃત્વમાં કોંગ્રેસને રામરામ કરી ભાજપનો કેસ વિધિવત પહેર્યો હતો
સાથે ગામના તમામ આગેવાનોએ તારીખ 5 ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં
પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળ ને જંગી બહુમતીથી જીતાડવા વચન આપ્યું હતું
સાથે અશ્વિનભાઈ કોટવાળે પણ આપના વિસ્તારના તમામ બાકી કામોને પ્રાધાન્ય આપી જેમ બને તેમ વહેલામાં વહેલી તકે પૂરા કરવાની ખાતરી આપી હતી
ગામે ગામ શ્રી અશ્વિનભાઈ કોટવાળ ને ખૂબ જન સમર્થન મળી રહ્યું છે
ખેડબ્રહ્મા વિજયનગર અને પોશીના તાલુકામાં લોકપ્રિય એવા અશ્વિનભાઈ કોટવાળ નો ઘોડો હાલતો વિનમાં છે
ખેડબ્રહ્મા વિજયનગર અને પોશીના તાલુકાનું કમળ ગાંધીનગરમાં ખીલશે તેવી લોકોએ હૈયાધારણ આપી હતી

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!