ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં છે જ્યોતિ ઉપવન ખુલ્લું મૂકવામાં આવ્યું્

ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં છે જ્યોતિ ઉપવન ખુલ્લું મૂકવામાં આવ્યું્
Spread the love

ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં છે જ્યોતિ ઉપવન ખુલ્લું મૂકવામાં આવ્યું્

સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય
ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખાતે 85 જેટલા નાના ફૂલ છોડ કુંડાઓમાં વાવીને સંસ્થાના મંત્રી મહોદય શ્રી જે. કે પટેલ આચાર્ય સુરેશભાઈ પટેલ તથા સુપરવાઇઝર પી.કે પટેલ ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમાર અને પ્રાથમિક સ્ટાફ પરિવારની હાજરી માં જ્યોતિ ઉપવનને ખુલ્લું મૂકવામાં આવ્યું.
મિનરલ વોટર ની બેસ્ટ બોટલો નો ઉપયોગ કરી બોટલોને કલર કરી તેમાં ફૂલ છોડની રોપણી કરવામાં આવ્યું હતી
બાળકોમાં ફૂલ છોડો પ્રત્યે લગાવ વધે પર્યાવરણ પ્રત્યે સજાગતા આવે, છોડમાં રણછોડ છે છોડ સજીવ છે તેવો ભાવ ઉત્પન્ન થાય તે હેતુસર ઉપરના પરિસરમાં નાના ફુલ છોડો વાવી અને જ્યોતિ ઉદ્યાનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
સંસ્થાના મંત્રી મહોદય શાળાના, આચાર્ય સુરેશભાઈ પટેલે ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમાર ને તથા સ્ટાફ પરિવારને આ સરાહનીય કામગીરી કરવા બદલ અભિનંદન પાઠ્યા હતા.
ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમારે આ ઉપવન બનાવવા બદલ સમગ્ર શ્રેય પ્રાથમિક વિભાગના સ્ટાફ મિત્રોને અને શાળા ના બાળકો ને તથા મિનરલ વોટર ની ખાલી બોટલો આપવા બદલ મિનરલ પ્લાન્ટ ના માલિકોનો આભાર વ્યક્ત કર્યો હતો .
દરેક છોડનું જતન પાણી સમિતિ દ્વારા એક ટીમમાં ચાર વિદ્યાર્થીઓની ટીમ બનાવી છોડના સંપૂર્ણ જતનની જવાબદારી સોંપવામાં આવી હતી
જેનું સમગ્ર મોનિટરિંગ જી.આર તરીકે રુદ્ર ડાભી અને એલ આર તરીકે રાશિ સોલંકી ને આપવામાં આવી હતી
સમગ્ર સ્ટાફ પરિવારની ભારે જેહેમત દ્વારા જ્યોતિ ઉપવન ફક્ત બે જ દિવસમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ:ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!