આજે 31 જાન્યુવારી માંગરોળ ના માનવભાઈ ચુડાસમા નો આજે જન્મદિવસ….

આજે 31 જાન્યુવારી માંગરોળ ના માનવભાઈ ચુડાસમા નો આજે જન્મદિવસ….
Spread the love

આજે 31 જાન્યુવારી માંગરોળ ના માનવભાઈ ચુડાસમા નો આજે જન્મદિવસ….

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના રહેવાસી અને ખુબજ નિસ્વાર્થ સેવાભાવી તરીકે જાણીતા એવા કિસનભાઈ ચુડાસમા ના લાડકવાયા પુત્ર માનવ નો આજે જન્મદિવસ..

કોઈપણ સેવા કાર્યો હોય તેમાં હરહમેશ અગ્રેસર જ રહેતા હોય છે એવા માનવ ચુડાસમા નો આજે જન્મદિવસ છે જેમણે આજરોજ 21 વર્ષ પૂર્ણ કરી 22 મા વર્ષ મા મંગલ પ્રવેશ કરતા જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

માનવ ચુડાસમા કે જેવો પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોઈ સહુ પ્રથમ કુળદેવી શ્રી સિકોતર માં ના દર્શન કરી પપ્પા કિસનભાઈ ચુડાસમા મમ્મી લક્ષ્મીબેન ચુડાસમા ને પગે લાગી આશીર્વાદ લીધા હતા

લોકો જ્યારે પોતાના જન્મ દિવસમાં હોટલોમાં પાર્ટીઓ યોજી લખ લૂંટ ખર્ચ કરતા હોય છે ત્યારે ખુબજ સેવાભાવી એવા કિસનભાઈ ચુડાસમા એ પોતાના લાડકા દીકરાનો જન્મદિવસ હોય આજે તેમના દ્વારા મૂંગા અને અબોલ જીવોને લીલો ચારો ખવડાવી મૂંગા અને અબોલ જીવોના આશીર્વાદ લઈ ગરીબ બાળકોને મનપસંદ નાસ્તો (ભાગ) અપાવી સમાજને રાહચીંધતુ ઉત્તમ ઉદાહરણ આપી પોતાના લાડકા દીકરા માનવ ના જન્મ દિવસની કાંઈક અલગજ રીતે ઉજવણી કરી જન્મ દિવસ ઉજવેલો

આજે કંઈક મહાન શરૂઆત છે
તમારી સાથે વર્ષો વર્ષ
અમારી મિત્રતા સોનાની બનેલી છે
અને તે હંમેશ માટે કિંમતી રહેશે.

જન્મદિન મુબારક હો
દિલ ની ઘરૈયો થી
ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ?
સુર્ય નું અજવાળું નથી તો શું થયું ?
એક ચિરાગ જ બસ છે
ઘર ને ઝળહળવા માટે ,
તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે .

શ્રી સિકોતર માં આપને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે
વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે અનિસભાઈ ગૌદાણા તેમજ વિવેકભાઈ ગૌદાણા આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે

મોટા ભાઈ માનવ નો જન્મ દિવસ હોયનાના ભાઈ અંશ નું તો પૂછવુજ સુ મોટાભાઈ માટે ક્યારની સરપ્રાઈઝ ગિફ્ટ ક્યારની તૈયાર જ રાખેલી છે

આજે માનવ ચુડાસમા ને જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો,સગા સબંધી ઓ,પત્રકાર મિત્રો ,વ્યાપારી મિત્રો માનવ ચુડાસમા ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે લોકાર્પણ ન્યૂઝ પરિવાર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહયા છે. અને આપને જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે.💐💐
🎂🎂🍰🍰🍬🍬🍦🍦🥧🥧🎂🎂🍭🍭🌹🌹

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!