ગારીયાધાર તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમીની પાર્ટી ના ઇન્ડિયા ગઠબંધન ની આગેવાનો શ્રી ની બેઠક મળશે

ગારીયાધાર તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમીની પાર્ટી ના ઇન્ડિયા ગઠબંધન ની આગેવાનો શ્રી ની બેઠક મળશે
Spread the love

ગારીયાધાર તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમીની પાર્ટી ના ઇન્ડિયા ગઠબંધન ની આગેવાનો શ્રી ની બેઠક મળશે

ઇન્ડિયા ગઠબંધન ની બેઠક

આગામી અમરેલી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ગારીયાધાર તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમીની પાર્ટી ના ઇન્ડિયા ગઠબંધન ની આગેવાનો શ્રી ની બેઠક મળશે

તારીખ- ૨૭/૦૩/૨૪
વાર- બુધવાર
સમય- ૯:૩૦ કલાકે સવારના રોય પરિવારની વાડી પટેલ વાડી ની બાજુમાં ગારીયાધાર

આ બેઠકમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજભાજી ગોહિલ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત પૂર્વ ધારાસભ્ય ના પ્રમુખ સ્થાને લોકસભા ઉમેદવાર શ્રીજેનીબેન ઠુંમર શ્રી સુધીરભાઈ વાઘાણી ધારાસભ્ય શ્રી ગારીયાધાર પુવૅ વિરોધ પક્ષનેતા શ્રીપરેશભાઈ ધાનાણી શ્રી વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદ એડ શ્રી બાબુભાઈ માંગુકિયા શ્રી પીએમ ખેની શ્રી હીરાભાઈ રોય શ્રી ગીરીરાજસિંહજી ગોહિલ શ્રી અજીતસિંહજી ગોહિલ આનંદપુર અજીતસિંહ સિનિયર આગેવાન કોંગ્રેસ પક્ષ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી શ્રી આપ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્ય પૂર્વ સભ્ય મહત્વના કોંગ્રેસ કારોબારીના આપ કારોબારી બંને પક્ષની વિવિધ સેલ આગેવાનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે તો બેઠક બગસરા તાલુકા ના કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી ના આગેવાનોએ ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે
નિમંત્રક
મહાવીર સિંહ ગોહિલ પ્રમુખશ્રી ગારીયાધાર કોંગ્રેસ સમિતિ ગોવિંદભાઈ મોરડીયા પ્રમુખશ્રી શહેર કોંગ્રેસ સમિતિ બાબુભાઈ બોદરા આપ પ્રમુખશ્રી ગારીયાધાર વલ્લભભાઈ માણીયા શહેર સમિતિ આપ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!