ખેડબ્રહ્મા: એક વર્ષથી નાસ્તા ફરતા બાળકિશોરને ઝડપી પાડતી ખેડબ્રહ્મા પોલીસ.

ખેડબ્રહ્મા: એક વર્ષથી નાસ્તા ફરતા બાળકિશોરને ઝડપી પાડતી ખેડબ્રહ્મા પોલીસ.
Spread the love

ખેડબ્રહ્મા: એક વર્ષથી નાસ્તા ફરતા બાળકિશોરને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ.

રાજસ્થાનના કોટડા છાવણી પોલીસ સ્ટેશનના ધાડ તથા આર્મસ એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા કિશોરને આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ નજીકથી સંયુક્ત કાર્યવાહી કરી પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ
નાયબ પોલીસ મહા નિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલ નાઓની સુચનાથી ચૂંટણી અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું સૂચના કરેલ હોય જે સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ ઇડર વિભાગ તથા ડી એન સાધુ ખેડબ્રહ્મા નાઓ ના સીધા માર્ગદર્શન હેઠળ અમુક એ.વી. જોશી પીએસઆઇ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આ દિશામાં સતત કાર્યવાહી કરતા
જે દરમિયાન આજરોજ અમો એ.વી જોશી ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર તથા ટીમના માણસો અમો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિયમ કરતા હતા તે દરમિયાન અમોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાજસ્થાન ઉદેપુર જિલ્લાના કોટડા છાવણી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર 45/2023 ઈ.પી. કો કલમ 395 120 બી તથા આર્મસ એક્ટ 25 1 બી ગુના મુજબ ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તો પડતો આરોપી પકડવાનો બાકી હોય અને જે કોઈ તરફથી ખેડબ્રહ્મા તરફ આવે છે અને જેણે સફેદ કલરનું અડધી બાય નું ટીશર્ટ અને વાદળી કલરનું પેન્ટ પહેરેલ હોય જે બાતમી ના આધારે અમો તેમજ ટીમના માણસો દ્વારા તેમજ અશોકસિંહ એસએચઓ કોટડા છાવણી પોલીસ સ્ટેશન રાજસ્થાન તથા કર્મચારીઓની સંયુક્ત ટીમ ખેડવા ચેકપોસ્ટ નજીક રોડ ઉપર ઉભેલા હતા તે દરમિયાન ઉપરોક્ત વર્ણન વાળો પુરુષ મળી આવતા જેને પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં સામેલ હોવાની કબુલાત કરતો હોય આઈ સી જી એસ પોર્ટલમાં તપાસ કરતા ઉપરોક્ત ગુના માં સંડોવાયેલ જણાઈ આવતા ડીટેઇન કરી કોટડા છાવણી પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ છે
આમ છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળેલ છે તેવું ખેડબ્રહ્મા મા પીએસઆઇ એ.વી જોશીએ ટેલીફોનિક કોન્ટેક્ટ દ્વારા પ્રેસનોટના આધારે જણાવેલ.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!