વિશ્વ સાયકલ યાત્રા કરી પરત ફરી રહેલા પાટણ ના મૌલિક પટેલનું ભવ્ય સ્વાગત કરાશે

વિશ્વ સાયકલ યાત્રા કરી પરત ફરી રહેલા પાટણ ના મૌલિક પટેલનું ભવ્ય સ્વાગત કરાશે
Spread the love

એક અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના સમગ્ર ભારતના સચિવ અને ગુજરાત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ ( પાટણ – બાલીસણા ) ના સૂપૂત્ર મૌલિક પટેલે પાંચ વર્ષ બાદ કેનેડા અને અમેરિકામાં નિવાસ કરી થોડા દિવસો માટે પોતાના વતનમાં આવતી કાલે તા. ૧૨ એપ્રિલના રોજ આવી રહ્યા છે. અત્રે આનંદનો વિષય એટલા માટે છે કે મૌલિક ગુજરાતના વનવાસી જિલ્લામાં ૧૮૦૦ કિલોમીટર થી વધુ ની સાયકલ યાત્રા બાદ ડોકટર બની પાંચ દેશોમાં ચાર મહિના સુધી સાયકલ યાત્રા સાહસિક રીતે પુરી કરી ને પોતાના દેશમાં વતનમાં પરત ફરી રહ્યા છે.

મૌલિક ના પરીવારજનોમા મૌલિક ના આગમનને લઈને અનેરો ઉત્સાહ ઉમંગ છવાયો છે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ પણ આનંદ અનુભવી રહ્યો હોય વિશ્વ સાયકલ યાત્રા પૂરી કરી પહેલીવાર વતનમાં આવતા મૌલિક ને આવકારવા સૌ આતુર બન્યા છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240411-WA0124-0.jpg IMG-20240411-WA0125-1.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!