દામનગરમાં વૃક્ષારોપણ સ્થળેથી પાંજરા ચોરી અંગે પાલિકા દ્વારા રજુઆત

દામનગરમાં વૃક્ષારોપણ સ્થળેથી પાંજરા ચોરી અંગે પાલિકા દ્વારા રજુઆત
Spread the love
દામનગર શહેર માં પાલિકા અને ઉદારદીલ દાતા ઓ ના સહકાર થી તાજેતર માં કરાયેલ વૃક્ષારોપણ સ્થળે થી ૪૦  જેટલા પીંજરા ની ચોરી અમુક ઈસમો એ ધર ના દરવાજા ઝાંપા બનાવ્યા ની વિગત નગરપાલિકા પ્રમુખ શ્રી હરેશભાઇ પરમાર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન માં ૪૦ પીંજરા અંદાજીત કિંમત રૂપિયા ૨૦ આસપાસ ની ચોરી કરી જનાર ઈસમો ના ચોરી કરાયેલ પીંજરા ના ફોટો સાથે રજુઆત ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી ની ફરિયાદ કડક કાર્યવાહી કરવા ની માંગ કરતા પાલિકા પ્રમુખ દ્વારા વૃક્ષારોપણ સ્થળે પાંજરા ચોરી કરતા ઈસમો વિરુદ્ધ પાલિકા પ્રમુખ આક્રમક સ્થાનિક પોલીસ માં લેખિત રજુઆત કરાય .
Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!