ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ

ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ
Spread the love

રાજકોટ

સુચના મુજબ તા. 12.1.2020 ના રોજ બુટલેગરો ઉપર રેડ પોહિબીશન નિસતો નાબુદ કરવા અંગે સુચના કરેલ હોય. પોલીસને જરૂરી માગૅદશેન મુજબ વિદેશીદારૂ અંગે બાતમી મેળવવા સુચના કરેલ હોય. તે દરમિયાન પોલીસ વિરેન્દ્રસિંહ ઝાલા તથા ફિરોજભાઈ રાઠોડ તથા જીતુભા ઝાલા ની સંયુક્ત બાતમીના આધારે રાજકોટ ઠેબચડા ગામની સીમ વાડીનાં માગે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ.564 કિ.2.07.600 ના મુદ્દામાલ સાથે મળી આવતા ધોરણસરની કાયૅવાહી કરવામાં આવેલ છે.

આરોપી

ખીમાભાઈ નાથાભાઈ વાઢેર. જાતે.કોળી ઉ.38 રહે. ઠેબચડા ગામ. રાજકોટ.

કામગીરી કરનાર અધીકારીઓ

પોલીસ ઈન્સપેક્ટર જયદિપસિંહ સરવૈયા તથા એમ.એસ.અંસારી તથા ભુપતભાઈ રબારી તથા વિજેન્દ્રસિંહ ઝાલા તથા ફિરોજભાઈ રાઠોડ તથા જીતુભા ઝાલા તથા સુધિરસિંહ જાડેજા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Right Click Disabled!