વિદેશીદારૂનો જથ્થો તથા સ્વીફટ કાર સાથે એક ઈસમને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

વિદેશીદારૂનો જથ્થો તથા સ્વીફટ કાર સાથે એક ઈસમને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ
Spread the love

પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.ભટૃ તથા ડી.સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર હાદિકસિંહ પરમાર તથા કનુભાઈ બસીયાનાઓની સંયુકત હકિકત બાતમીના આધારે રાજકોટ કાલાવડ રોડ માતૃશ્રી વિરબાઈમાં કોલેજના ખુણા પાસેથી રેલ્વેના પાટા પાસે રોડ પરથી એક ઈસમને ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો સાથે સ્વીફટ કાર સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓ

  1. અજય લાલજીભાઈ ગજજર. ઉ.24 રહે. રાજલક્ષ્મી સોસાયટી શેરી.8 મોરબી રોડ રાજકોટ
  2. જીતેષ નાગદાનભાઈ મકવાણા રહે. જામનગર

મુદામાલ

ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો તથા સ્વીફટ કાર તથા મોબાઇલ મળી કુલ. કિ. 4.16.400 નો મુદામાલ.

કામગીરી કરનાર અધીકારીઓ

પોલીસ ઈન્સપેક્ટર કે.એ.વાળા તથા જે.એમ.ભટૃ તથા સંતોષભાઈ મોરી તથા રાહુલભાઈ વ્યાસ તથા હાદિકસિંહ પરમાર તથા ગોપાલભાઈ પાટીલ તથા વનરાજભાઈ લાવડીયા તથા કનુભાઈ બસીયા તથા દિગ્વિજયસિંહ ગોહિલ તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા શૈલેષભાઈ કગથરા અમીનભાઈ કગથરા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!