રાજકોટ : ભરૂડી ટોલ પ્લાઝા પર 5 કિલોમીટર જેવી લાંબી વાહનોની કતારો

રાજકોટ : ભરૂડી ટોલ પ્લાઝા પર 5 કિલોમીટર જેવી લાંબી વાહનોની કતારો
Spread the love

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલ પ્લાઝા પર 5 કિલોમીટર જેવી લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. માણસોને જાણે કોરોનાનો ભય રહ્યો જ ન હોય તેમ નીકળી પડ્યા છે. અને જટ પોતાના વતન કે ગામડે પહોચી જવાની હરીફાઈ ચાલી છે. એટલું જ નહીં એક એમ્બ્યુલન્સ પણ ફસાઇ હતી. પરતું જો કે બાદમાં અન્ય વાહનોએ જગ્યા કરી આપતા તે નીકળી ગઇ હતી. અને ઇમરજન્સી ટળી હતી. ટોલ પ્લાઝા પર આટલી વાહનોની લાંબી થઇ જતા પોલીસ પણ દોડી આવી હતી. અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તો હવે તો આવી ભીડથી તો ભગવાન જ બચાવે તેમ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200523-WA0010.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!