રાજકોટ : મહિલા અને બાળ વિભાગ દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના અન્વયે દિકરી જન્મોત્સવ કાર્યક્રમ

રાજકોટ : મહિલા અને બાળ વિભાગ દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના અન્વયે દિકરી જન્મોત્સવ કાર્યક્રમ
Spread the love

રાજકોટ શહેરમાં કાર્યક્રમ અંતર્ગત દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૩૦૦ જેટલી દીકરી વધામણા કીટ આપીને માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું છે. બાળ દિવસ, નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે તેમજ મહિલા દિવસ નિમિત્તે રાજકોટ શહેરની સરકારી હોસ્પિટલોમાં પણ જિલ્લાના મહિલા અને બાળ વિભાગ દ્વારા દીકરી જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરીને માતા-પિતાનું સન્માન કરવામાં આવે છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200629-WA0023.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!