રાજકોટ : પોલીસ વાને બાઈકને ઠોકરે ચડાવ્યું : દંપતીને ગંભીર ઈજા

રાજકોટ : પોલીસ વાને બાઈકને ઠોકરે ચડાવ્યું : દંપતીને ગંભીર ઈજા
Spread the love

રાજકોટ શહેરમાં કુવાડવા રોડ ઉપર આવેલા સદગુરૂ દર્શન કોમ્પલેશમાં રહેતા મહેન્દ્રભાઈ અશોકભાઈ મેર ઉ.૬૩ અને તેમના પત્ની ચંદ્રિકાબેન મહેન્દ્રભાઈ મેર ઉ.૫૯ GJ-03-KJ-1194 નંબરનું બાઈક લઈ અમીન માર્ગ ઉપર રહેતી પુત્રીને મળવા જતા હતાં. ત્યારે જામનગર રોડ ઉપર આવેલા જામટાવર ચોકમાં પહોંચ્યા હતાં. ત્યારે GJ-18-J-8130 નંબરની પોલીસ વાનના ચાલકે બાઈકને ઠોકરે બગવતા દંપતી કુંગોળાઈ ગયુ હતું. ચંદ્રકાબેન મેરના હાથ ઉપર પોલીસ વાન ફરી વળી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતીને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200630-WA0003.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!