સાવરકુંડલા મહુવા રોડ પર ભુવો પડતા પાણીનો ટાકો ફસાયો

સાવરકુંડલા મહુવા રોડ પર ભુવો પડતા પાણીનો ટાકો ફસાયો
Spread the love
  • 30 દિવસ માજ રોડ રસ્તા માં પડવા લાગ્યા ભુવા
  • પાણી નો ટાકો કરવો પડ્યો આખો ખાલી જાનહાની ટળી
  • તંત્ર કેમ આ બાબતે ચૂપ છે તે લોકો મા ચર્ચા ચાલી રહી છે
  • ચાલુ ટ્રેક્ટરે ભુવો પડતા પાછલુ ટાયર ભુવા માં ગરકાવ થયું
  • સાવરકુંડલા શહેર ના મહુવા રોડ બસ્ટેશન પાસે પડ્યો મોટો ભુવો
  • આખરે સવાલ એ કે સાવરકુંડલા ની જનતા ને આવા જ રોડ ના વિકાસ જોવા મળશે ?
  • નવાઈ ની વાત તો એ છે કે આ રોડ 30 દિવસ પહેલા જ નવો બનાવવા મા આવ્યો છે
  • 30 દિવસ પહેલા બનેલા રોડ મા શરમ જનક વાત એ પણ છે કે રોડ બનતો ગયો અને પાછળ થિંગડા પણ મારવા પડ્યા

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200703-WA0051.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!