જેતડા આરોગ્ય કેન્દ્ર માં રસીકરણ નો ત્રીજો તબક્કો

જેતડા આરોગ્ય કેન્દ્ર માં રસીકરણ નો ત્રીજો તબક્કો
Spread the love

*૧૮ વર્ષ થી વધારે ઉંમરના લોકોને કોરોના રસીકરણ નો આજે પ્રારંભ કરવામાં આવ્યો.

સમગ્ર દેશમાં કોરોના ની મહામારી સામે લડવા વેક્સિન એ જ હથિયાર નુ સુત્ર સાબિત થયું છે ત્યારે હાલ માં વેક્સિન નો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે જેમાં ૧૮ થી વધારે ઉંમરના લોકોને કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૮ વર્ષ થી ઉપર ની ઉંમર ને આજે રસીકરણ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
થરાદ તાલુકાના જેતડા ગામ માં આવેલ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે આજે ૧૮ થી વધારે ઉંમરના લોકોને રસીકરણ કરવામાં આવ્યું હતું.જે રસીકરણ નાં પગલે પેટા આરોગ્ય કેન્દ્ર નાં લોકો ને પણ રસીકરણ કરવામાં આવ્યું હતું.જેતડા આરોગ્ય કેન્દ્ર નાં મેડિકલ ઓફિસર ડો.ધ્રુમાબેન પટેલ, રજનીકાંત ભાઈ મહિલા હેલ્થ વકૅર તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ હાજર રહ્યોં હતો.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા ( થરાદ )

IMG-20210621-WA0008.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!