થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂ ઝડપી લેતી એલસીબી પાલનપુર

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂ ઝડપી લેતી એલસીબી પાલનપુર
Spread the love

એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ થરાદ પોસ્ટે વિસ્તારમાં અરજણાજી,ઈશ્વરભાઈ,દશરથભાઈ,અશોકભાઈ,જયપાલસિહ પેટ્રોલીગમાં હતા તે દરમીયાન બાતમી હકીક્ત મેળવી વામી ગામ પાસે થી સેલેરીયો ગાડી નંબર GJ-12-DS-9731 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ નંગ ૫૫૭ કિ.રૂ. ૫૩૨૫૬/- તથા મોબાઇલ નંગ ૦૩ કિ.રૂ. ૧૦૫૦૦/-તથા સેલેરીયો ગાડી કિં.રૂ-૩,૦૦૦૦૦/- મળી કુલ કિં.રૂ- ૩,૬૩૭૫૬/- ના મુદામાલ સાથે સુરેશભાઇ વિહાભાઇ રાજપુત રહે ઢીમા રબારીવાસ તા. વાવ તથા જયકુમાર દિનેશભાઇ મોડીયા રહે.હાલ થરાદ પારસનાથ સોસાયટી તા. થરાદ મુળ રહે. મલાસા તો ભીલોડા જી. અરવલ્લી વાળાઓ પકડાઇ જઇ તથા રાજસ્થાન વાંક દાતીયાથી મહાવીરસીહ પદમસીહ જેઓએ દારૂ ભરાવી તથા કલાભાઇ વિહાભાઇ રાજપુત રહે ઢીમા રબારીવાસ તા. વાવ ઓએ દારૂ મંગાવી ગુનો કરેલ હોય તમામના વિરૂધ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે

રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

52610a67489743849ba53c9fb3118384.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!