બનાસકાંઠા:બાઈક ચોરી નો ભેદ ઉકેલતી ભાભર પોલીસ

બનાસકાંઠા:બાઈક ચોરી નો ભેદ ઉકેલતી ભાભર પોલીસ
Spread the love

બનાસકાંઠા તથા પાટણ જિલ્લામાં અલગ અલગ વાહન ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને 7 બાઇક સાથે પકડી પાડતી ભાભર પોલીસ

ભાભર પીએસઆઇ એન વી રહેવર,વિષ્ણુભાઈ,રમેશભાઈ, ભગવાનભાઈ, સેવતી ભાઈ,અશોકભાઈ, રમલભાઈ,કેશરભાઈ,રમેશભાઈ ભાભર પો.સ્ટે વિસ્તારમા વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન એક બાઇક ચાલક જયંતીજી બાબુજી જાતે.ઠાકોર રહે.બલોધણ તા.ભાભર વાળાને એક બાઇક સાથે પકડી તેની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા નીચે મુજબના ગુનાઓ આચરેલ છે કબ્જે કરેલ મુદ્દામાલ (૧) એચ.એફ.ડીલક્ષ નંબર GJ-24AG-9277 તથા એન્જીન નં. HA1ENG5A00228 તથા ચેચીસ નંબર MBLHAR238J5A00105 નો છે. કિ.રૂ.૪૦,૦૦૦/- (રાધનપુર પો.સ્ટેથી ત્રણેક માસ પહેલા ચોરેલ છે) (ર) હીરો સ્પર્લેન્ડર પ્લસ કંપનીનુ બ્લેક કલરનુ લાલ પટાવાળુ મો.સા એન્જીન નં. HA10AGJ5E01648.તથા ચેચીસ નંબર MBLHAR078J5E01420 છે. કિ.રૂ. ૩૫,૦૦૦/-(રાધનપુર થી ત્રણેક માસ પહેલા ચોરેલ છે) (૩) હોન્ડા કંપનીનુ CD110 ડ્રીમ મો.સા નંબર GJ-24-Ak-9980 તથા એન્જીન નં. JC67EA1108971 તથા ચેચીસ નંબર E4JC67HKA060089 કિ.રૂ. ૫૫,૦૦૦/-(રાધનપુર થી અઢી માસ પહેલા ચોરેલ છે) (૪) હીરો કંપનીનુ સ્પલેન્ડર પ્રો નંબર GJ-24-L-8245 તથા એન્જીન નં. HA10ELCHG08909 તથા ચેચીસ નંબર MBLHA10ASCHG08974 કિ.રૂ. 30,000/-(રાધનપુર થી અઢી માસ પહેલા ચોરેલ છે) (૫) હીરો કંપનીનુ સ્પલેન્ડર પ્લસ નંબર GJ-24-AD-3916 તથા એન્જીન નં. HA10ERGHL16799 તથા ચેચીસ નંબર MBLHA10CGGHL16429 કિ.રૂ. ૪0,000/- (દિયોદર થી ત્રણેક માસ પહેલા ચોરેલ છે) (૬) હીરો HF ડીલક્ષ કંપનીનુ એન્જીન નં.HA11EJG9E32499 તથા ચેચીસ નંબર MBLHA11AT49E13558 કિ.રૂ. 30,000/-(પાલનપુર થી ત્રણેક માસ પહેલા ચોરેલ છે) (૭) હીરો સ્પલેન્ડર સફેદ કાળા પટા વાળુ એન્જીન નં.HA10AGK501085 તથા ચેચીસ નંબર MBLHAW084K500609 કિ.રૂ.30,000/-(થરાદથી બે માસ પહેલા ચોરેલ છે ટોટલ સાત બાઇક સાથે એક આરોપીને ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20221227-WA0037.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!