ઊના – કોડીનાર ફોરટ્રેક હાઈવેનું કામ ફરી એકવાર વિવાદમાં, ખેડૂતોએ હોબાળો મચાવ્યો

ઊના – કોડીનાર ફોરટ્રેક હાઈવેનું કામ ફરી એકવાર વિવાદમાં, ખેડૂતોએ હોબાળો મચાવ્યો
Spread the love

ઉના – કોડીનાર ફોરટ્રેક હાઈવેની કામગીરીને લઈને ફરી વિવાદ સર્જાયો ખેડૂતોએ હોબાળો કરી કામગીરી ઠપ કરાવી ખેડૂતોની જમીનના વળતરમાં વિસંગતાના કારણે દેવળી ગામના ખેડૂતોએ કામગીરી રોકાવી અને હોબાળો મચાવ્યો હતો .

રિપોર્ટ : હર્ષદ બાંભણીયા (ઉના)

 

👇🏼

👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સૌથી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!