જૂનાગઢ જિલ્લા પી.એન.ડી.ટી કમિટીના બેઠક યોજાઇ

જૂનાગઢ જિલ્લા પી.એન.ડી.ટી કમિટીના બેઠક યોજાઇ
Spread the love

જૂનાગઢ જિલ્લા પી.એન.ડી.ટી કમિટીના બેઠક યોજાઇ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ જિલ્લાકક્ષાની એડવાઇઝરી કમિટીની બેઠક આ કમિટીના ચેરમેન શ્રીમતી સાધનાબેન નિર્મળના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.

બેઠકમાં નવા સોનોગ્રાફી સેન્ટરને મંજૂરી આપવા સાથે જૂના કાર્યરત સોનોગ્રાફી સેન્ટરને રીન્યુ માટે મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત સોનોગ્રાફી સેન્ટરોની તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા નિયમિત તપાસણી કરવાની ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતાની ઉપસ્થિતીમાં યોજાયેલ બેઠકમાં કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની કાર્યવાહીનું સંચાલન ડો. સંજય કુમારે કર્યું હતું.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!