ભારતીય આર્મી જવાન સેનાની ટ્રેનિંગ પુરી કરી માદરેવતન વરલ ગામે આવતા સ્વાગત કરાયું

ભારતીય આર્મી જવાન સેનાની ટ્રેનિંગ પુરી કરી માદરેવતન વરલ ગામે આવતા સ્વાગત કરાયું
Spread the love

ભારતીય આર્મી જવાન સંદીપ પરમાર સેનાની ટ્રેનિંગ પુરી કરી માદરેવતન વરલ ગામે આવતા હતા આજે સિહોર શહેર માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ….

આજે ભારતીય આર્મી જવાન સંદીપ પરમાર સેનાની ટ્રેનિંગ પૂરી કરી માદરેવતન વરલ જવા નીકળ્યા હતા વચ્ચે સિહોર શહેરમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું
ત્યાર બાદ જેઓ વરલ ગામે જવા રવાના થયા હતા સમાજના લોકો એ હાજરી આપી હતી સિહોર શહેર માં સવારે આઠ વાગ્યે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રદેશ અગ્રણી માવજી ભાઇ સરવૈયા પીયુષ રાઠોડ હરીભાઇ સરવૈયા ચંદુભાઇ સરવૈયા સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા.

રીપોર્ટ સતાર મેતર

IMG-20210924-WA0002-1.jpg IMG-20210924-WA0003-2.jpg IMG-20210924-WA0001-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!