જૂનાગઢ જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા બાબત

જૂનાગઢ જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા બાબત
Spread the love

જૂનાગઢ જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા બાબત

જૂનાગઢ : જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ શહેર જિલ્લાકક્ષા એ નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ માટેના નિયત પ્રવેશપત્ર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં ૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ-૩૬૨૦૦૧ ખાતેથી રૂબરૂ અથવા ફેસબુક આઇ.ડી.- Dso junagadhcity પરથી મેળવી લેવાનું રહેશે.જે તા.૦૪/૧૦/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જૂનાગઢ ખાતે પહોંચાડવાના રહેશે. નિયત સમય મર્યાદામાં પ્રવેશપત્ર મોકલનારને સ્પર્ધાના તારીખ અને સ્થળની જાણ કરવામાં આવશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Right Click Disabled!