રાજકોટ માં મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

રાજકોટ માં મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી.

રાજકોટ માં મહાનગરપાલિકાએ ચોમાસની સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. ડેન્ગ્યુ મચ્છર આપણા ઘરો તથા કામકાજના સ્થળે સંગ્રહિત કરેલ ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં જોવા મળતા પોરા/લાર્વા એ મચ્છર બચ્ચા છે. જો પાણીનાં પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળે તો પુખ્ત મચ્છર થાય તે ૫હેલા ત્વરિત તેનો નાશ કરવો જરૂરી છે. ચોમાસા દરમ્યાન છત અને છાપરા ઉપર પડેલો કાટમાળ, ટાયર વગેરે દૂર કરવા અને બીનજરૂરી ૫ક્ષીકુંજને ઊંધાંવાળી દેવા. છોડના કુંડામાં જમા રહેતા પાણીને ખાલી કરવું. વરસાદ રોકાયા બાદ અગાસી કે છજજામાં ભરાયેલ વરસાદી પાણીનો નીકાલ કરવો. મચ્છર જન્ય રોગો અઠવાડીક પોઝિટીવ કેસની સંખ્યા (તા.૪/૧૦/૨૦૨૧ થી તા.૧૦/૧૦/૨૦૨૧) વર્ષમાં કૂલ નોંઘાયેલ મચ્છર જન્ય રોગચાળા અટકાયતી માટે આરોગ્ય શાખા દ્વારા ગત સપ્‍તાહ (તા.૪/૧૦/૨૦૨૧ થી તા.૧૦/૧૦/૨૦૨૧) દરમ્‍યાન કરેલ કામગીરી ફોગીંગ કરેલા ઘરોની સંખ્યા ૭૬૫૪ મુલાકાત કરી પાણીના ટાંકા વગેરેમાં દવા નાખી પોરાનાશક કામગીરી કરેલ ઘરોની સંખ્યા ૯૪૦૧૬ મચ્છર ઉત્પતિ સબબ આપેલ નોટીસની સંખ્યા ૧૩૬૨ મચ્છર ઉત્પતિ સબબ વસુલ કરેલ વહિવટી ચાર્જ ૧૩૧૬૫૦ તપાસેલ અન્ય પ્રિમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ/વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) ૭૮૭ દવા છંટકાવ કામગીરી હેઠળ આવરી લીઘેલ ખાડા ખાબોચીયાની સંખ્‍યા એક ખાડામાં બે થી વઘુ વખત દવા છંટકાવ મુજબની ઉતરોતર સંખ્યા ૩૧૦ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦x૧૦x૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. બીજા ૧૦ ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી. આમ માત્ર ૧૦ મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

 

રિપોર્ટ :  દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!