“સ્વંયમ સેવક દિન” સેવા ની ધૂણી ધખાવી ને 1 સજ્જનો સન્નારી ઓની સંસ્થાઓ શ્રેય માર્ગે ચાલવા ની પ્રેરણા આપે છે

“સ્વંયમ સેવક દિન” સેવા ની ધૂણી ધખાવી ને 1 સજ્જનો સન્નારી ઓની સંસ્થાઓ શ્રેય માર્ગે ચાલવા ની પ્રેરણા આપે છે
Spread the love

“સ્વંયમ સેવક દિન” સેવા ની ધૂણી ધખાવી ને 1 સજ્જનો સન્નારી ઓની સંસ્થાઓ શ્રેય માર્ગે ચાલવા ની પ્રેરણા આપે છે

જાહેર જીવન માં જીવતી દરેક વ્યક્તિ કોઈ ના કહ્યા વગર સેવાકાર્ય કરે છે તેના થી દેશ કે રાજ્ય જિલ્લા તાલુકા કે ગ્રામ્ય ને લાભ થશે કે નહીં તે માન્યતા અહીં ગૃહિત ગણીએ પણ સેવાકાર્ય થી ચોક્કસ લાભ થશે વ્યક્તિ સ્વંયમ દાસીય દાસ ભાવ થી કરેલ સેવા ક્યારેય વ્યર્થ નથી જતી ૫ નવેમ્બર- આંતરરાષ્ટ્રીય આર્થિક સામાજિક વિકાસ માટે સ્વયંસેવક દિન વિશ્વભરમાં આર્થિક-સામાજિક વિકાસ માટે માત્ર રાષ્ટ્રસંઘ અને જે તે દેશની સરકારો જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ)અને તેના કાર્યકરો (સ્વયંસેવકો) નો ફાળો ઘણો મોટો છે.અને વિવિધ સંસ્થાઓ.મંડળોના સેવાભાવી સભ્યો સ્વયંસેવકો તરીકે ગામેગામના આર્થિક સામાજિક વિકાસમાં યોગદાન આપે તે જરૂરી છે.જયાં સેવાભાવી સંસ્થાઓ અને કાર્યકરો છે ત્યાં પૈસાની ખેંચ નથી ખેંચ-ઊણપ સ્વયંસેવકોની છે સેવા ની ધૂણી ધખાવી ને બેઠેલા સજ્જનો સન્નારી સંસ્થા ઓના સ્વંયમ સેવકો ના જીવન અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન થાજો તરસ્યા નું થાજો નીર દિન દુખિયા ના આંસુ લ્હો તાં અંતર કદી ન ધરાજો ના આચરણ સાથે પરહિત સરિસ ધરમ નહિ ભાઈ ની યુક્તિ એ અતિ વૃષ્ટિ આપતી ભૂકંપ હોનારત મહામારી કે અકસ્માતો જેવી સમસ્યા માં આરોગ્ય શિક્ષણ અન્ન પાણી કપડા રક્તદાન જીવદયા જ્યાં જેવી જરૂર તત્પર રહેતા સ્વંયમ સેવકો દેવદૂત બની ને આવી ચડે છે દેશ કાળા ભાષા સંસ્કૃતિ ના કશ ભેદ વગર જેમ દિવે દીવો પ્રગટે તેમ પ્રકાશ પુંજ બની માનવ જીવન માં આર્થિક સામાજિક વિકાસ માં દિવેલ રૂપ સેવાકાર્ય કરતા જોવા મળે છે અંધ અપંગ નિરાધાર મનોદિવ્યાંગ કુષ્ઠ રોગી ઓની સેવા કરતી સ્વંયમ સેવી સંસ્થા આદ્ય કવિ ભક્ત નરસિંહ મહેતા ના પદ “વૈષ્ણવ જન તો તેને રે કહીં એ જે પીડ પરાઈ જાણે રે” કોઈ ને કોઈ સેવા કાર્ય માં રત રહેતા સ્વંયમ સેવકો દરેકે જીવાત્મા ના કલ્યાણ ની કામના સાથે કાર્ય કરી રહ્યા છે પ્રસિદ્ધિ પદ પ્રતિષ્ઠા માન સન્માન વગર જાહેરસેવા કરતા દેવદૂતો સ્વંયમ સેવી ઓને કોટી કોટી વંદન દેશ દુનિયા માં અસંખ્ય સંસ્થા ઓમાં અલિપ્ત ભાવે સેવા ની જ્યોત જગાવી બેઠેલા સજ્જનો સન્નારી સંસ્થા ઓએ સેવા એજ ધર્મ કામ કરતા સ્વંયમ સેવકો ખરે ખર દેવદૂત છે ઈશ્વર દરેક જગ્યા એ પહોંચી નથી શકતો ત્યાં તેમના દેવદૂતો સ્વંયમ સેવી રૂપે આવી ઈશ્વર ની સ્વંયમ હાજરી નો અહેસાસ કરાવી જાય છે

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG_20211202_205032.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!