પાંથાવાડા થી વિદેશી દારુ ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા

પાંથાવાડા થી વિદેશી દારુ ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા
Spread the love

બનાસકાંઠા એલ સી બી સ્ટાફ એ.એસ.આઈ યશવંતસિંહ,હેડ.કોન્સ રાજેશકુમાર,દિલીપસિંહ તથા પો.કોન્સ ગજેન્દ્રદાન, જોરાવરસિંહ તથા નિશાંત પાંથાવાડા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના PC ગજેન્દ્રદાન ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પાંથાવાડા તરફથી એક મહિન્દ્રા વેરીટો નંબર Gj 06 EH 8245 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી જતા હોઈ જે બાતમી હકીકત આધારે પાંથાવાડા વિસ્તારની હદમાં નાકાબંધી કરી સદરે ગાડીને પકડી પાડેલ. પકડાયેલ ગાડી માંથી બે ઈસમ પકડાયેલા જેમનુ નામ ઠામ પુછતાં પોતાનું નામ (1)સુરેશભાઈ ભીખાજી બારોટ રહે મંડાર પાવળીયા ફળા તા રેવદર જી સિરોહી(2) જગદીશભાઈ જયંતીભાઈ પરમાર રહે લીલાધારી મંદિર રોડ મંડાર તા રેવદર જી સિરોહી તેમજ એક ઈસમ નાસી ગયેલ જેનું નામ હબીબ ભાઈ જણાવેલ. સદરે ઈસમો એ વેરીટો ગાડી ન. GJ 06 EH 8245 માં ગુપ્ત ખાનું બનાવી તેમાં ગે.કા અને વગર પાસપરમીટની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ-65 કિ.રૂ.61,260/-નો તથા આઇસર ગાડી કિ.રૂ.150,000/- તથા મોબાઇલ નંગ-1 કિ.રૂ.500/-સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.2,11,760/- ની હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમ્યાન પકડાઇ જઇ તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ પાંથાવાડા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220119-WA0061.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!