વિસાવદર CHC માં કોરોનાના અને ફાયર સેફટીના કારણે બંધ કરાયેલ રૂમો હવે તો ખોલો

વિસાવદર CHC માં કોરોનાના અને ફાયર સેફટીના કારણે બંધ કરાયેલ રૂમો હવે તો ખોલો
Spread the love

વિસાવદર CHC માં કોરોનાના અને ફાયર સેફટીના કારણે બંધ કરાયેલ રૂમો હવે તો ખોલો:ધારાસભ્ય રિબડીયા

વિસાવદર તા.વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર માં આવેલ પ્રથમ માળ કોરોનાના કારણે તથા ફાયર સેફટીના કારણે બંધ કરી દેવામાં આવેલ છે અને તેના કારણે ઉપરના માળમાં બેસતા આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓને ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ બિલ્ડિંગમાં બેસવું પડતું હોય જ્યાં પહેલાથી ખુબજ ઓછી જગ્યા હોય લોકોને ખુબજ અગવડતાં પડતી હોય તેવું વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આજરોજ દવાખાનાની મુલાકાત લેતા માલુમ પડતા તાત્કાલીક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,કલેકટર જુનાગઢ સહિતનાંને લેખીત જાણ કરી વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગ્રાઉન્ડ ફ્લોરની ફાયર સેફટીની મંજૂરી આપવામાં આવેલ છે તેવી જ રીતે તાત્કાલિક હાલની મહામારીમાં લોકોને પડતી અગવડતા દયાને લઈ પી.આઈ.યુ જુનાગઢના અધિકારી ઓને રૂબરૂ બોલાવી તાત્કાલિક ફાયર સેફટીના સાધનો ફસ્ટ ફ્લોર ઉપર ફિટ કરી ફસ્ટ ફ્લોરનો તાત્કાલિક ઉપયોગ કરવાની મંજૂરી આપવા માંગણી કરેલ છે તેમજ હાલ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં ફેરવવામાં આવેલ હોય અને ડોકટરો ત્યાં જ સારવાર આપી રહિયા હોવાનું પણ જાણવા મળેલ હોવાનું ધારાસભ્ય હર્ષદ રિબડીયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે

 

રિપોર્ટ હરેશ મહેતા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!