ફતેપુરા પોલીસે જુગાર રમતા 9 ઈસમો ને ઝડપી પાડયા

ફતેપુરા પોલીસે જુગાર રમતા 9 ઈસમો ને ઝડપી પાડયા
Spread the love

ફતેપુરા પોલીસે જુગાર રમતા 9 ઈસમો ને ઝડપી પાડયા

ફતેપુરા પોલીસ મથક તા.ફતેપુરા જી.દાહોદ તા -૧૮ / ૦૮ / ૨૦૨૨ જુગારધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ફતેપુરા પોલીસ મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ ગેરકાયદેસર રીતે ચાલતી પ્રોહી / જુગારની બંદી સંપુર્ણ પણ નેસ્તનાબુદ કરવા આપેલ આદેશ મુજબ પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ નાઓએ જીલ્લામાં ગેર કાયદેસર રીતે પ્રોહી / જુગારના વધુમા વધુ કેશો શોધી કાઢી પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક ઝાલોદ શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.એચ.સી.રાઠવા નાઓએ જન્માષ્ટમીનો તહેવાર આવતો હોય જેથી પ્રોહી / જુગારની હકીકત મેળવી કેસો શોધી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન પો.સબ.ઇન્સ.સી.બી.બરંડા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે કાન્તીભાઈ વાલજીભાઈ જાતે.પારગી રહે.વડવાસ ના ઘરની આગળ ખુલ્લી જગ્યામા લાઇટના અંજવાળે બેસી કેટલાક ઇસમો ગેર કાયદેસર રીતે પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમે છે તેવી ચોકકસ હકીકત મળતા બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા ૯ ઈસમોને પકડી રોકડા રૂપિયા ૧૨,૪૩૦ / તથા મોબાઇલ નંગ -૫ કિમત રૂપીયા ૨૫૦૦ / -કુલ રૂપિયા ૧૪,૯૩૦ / -મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી.કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે પકડાયેલ આરોપીનુ નામ અને સરનામું ( ૧ ) ગૌરાગભાઈ તેરસીગભાઇ જાતે.પારગી ઉ.વ .૨૫ રહે.વડવાસ તા.ફતેપુરા જી.દાહોદ ( ૨ ) પર્વતભાઇ વાલજીભાઈ જાતે પારગી ઉ.વ .૩૬ રહે.વડવાસ તા.ફતેપુરા જી.દાહોદ ( ૩ ) કાન્તીભાઈ વાલજીભાઈ જાતે.પારગી રહે.વડવાસ તા.ફતેપુરા જી.દાહોદ ( ૪ ) બદજીભાઇ સુકાભાઈ જાતે પારગી ઉ.વ .૩૦ રહે.વડવાસ તા.ફતેપુરા જી.દાહોદ ( ૫ ) રાજેશભાઈ લાલાભાઈ જાતે પારગી ઉ.વ .૩૨ રહે.વડવાસ તા.ફતેપુરા જી.દાહોદ ( ૬ ) માનસીગભાઈ ગૌતમભાઈ જાતે પારગી ઉ.વ .૩૨ રહે.વડવાસ તા.ફતેપુરા જી.દાહોદ ( ૭ ) દિપકભાઈ બદજીભાઈ જાતે તાવીયાડ ઉ.વ .૪૦ રહે.ડુંગર તા.ફતેપુરા જી.દાહોદ ( ૮ ) જશવતભાઈ લાલાભાઈ જાતે.ડામોર ઉ.વ .૨૯ રહે.ડુંગર તા.ફતેપુરા જી.દાહોદ ( ૯ ) મહેશભાઈ ભરતભાઈ જાતે.ડામોર ઉ.વ .૨૬ રહે.ડુંગર ખજરુીયા ફળીયું તા.ફતેપુરા જી.દાહોદ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી પો.સબ.ઇન્સ.શ્રી.સી.બી.બરંડા તથા એ.એસ.આઈ.વિનુજી મેરૂજી બ.નં .૧૦૬૫ તથા મહેશભાઇ પ્રતાપભાઈ અ.પો.કો.બ.નં .૮૦૨ તથા પિન્ટુભાઇ સુભાષભાઇ અ.પો.કો .૧૧૬૪ તથા કિરણભાઈ હાલાભાઇ અ.પો.કો. બ નં ૧૧૬૧ તથા દિનેશભાઇ પ્રભાતસિહ અ.પો.કો.બ.નં ૧૨૨૮ તથા વિપુલભાઈ ફતેસીહ અ.પો.કો.બ.નં ૭૬૯ આમ ફતેપુરા પોલીસને જગારધારા હેઠળનો સફળ કવોલીટી કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે

રીપોર્ટ : કિશોર ડબગર

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!