થરાદ : બસપા ઉમેદવારે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભર્યું

થરાદ : બસપા ઉમેદવારે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભર્યું
Spread the love
  • બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે વિજય સાથે વિજેતા થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે ભારતીય કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે ત્યારે સામે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર મેદાનમાં ઉતરતા ત્રિપાંખિયો જંગ જામ્યો છે ત્યારે પાર્ટી દ્વારા બહુ જન સમાજ પાર્ટીમાંથી મહેશભાઈ આર હડિયલ ખાનપુરનાંએ પોતાનું ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. જેમા ઉમેદવારી નોંધાવતા અગાઉ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સભામાં અઢારે આલમના લોકો તેમજ બહુજન સમાજ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સભાનાં સ્થળે થી નાયબ કલેકટર સુધી રેલીનું આયોજન કરીને મહેશભાઈ ને વિજય બનાવની હાકલ કરી હતી.

રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)

IMG-20221117-WA0044.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!