કોસંબા : હથુરણ મેડિકલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

કોસંબા : હથુરણ મેડિકલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.
Spread the love

કોસંબાના હથુરાણ ખાતે આવેલ મદ્રેસા પ્રાયમરી સ્કૂલ માં તારીખ: 4/2/2024 ને રવિવારના રોજ હતું હથુરણ મેડિકલ ટ્રસ્ટ અને હથુરણ યંગ મેન દ્વારા પી.જી.પી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કોસંબા અને પ્રગતિ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના સહકારથી અને અમીનાબેન ગંગાત અને આયશા બેન પટેલ બ્લડ બેન્ક અને ગંગાત ચેરીટેબલ ટ્રસ્ટ હથુરણના સૌજન્યથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કરીને સેવા આપી હતી વધુમાં ટ્રસ્ટ દ્વારા બ્લડ આપ્યા બાદ ચા નાસ્તાનું પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુસ્લિમ બિરાદરો એ પોતાનો રક્તદાન કરીને વધુમાં વધુ સાથ સહકાર આપ્યું હતું.

રિપોર્ટ :: ઈરફાન શૈખ (પંચમહાલ )

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240204-WA0140-1.jpg IMG-20240204-WA0148-0.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!