મોરબી જિલ્લામાં આજે ધોરણ-10માં 187 અને ધોરણ-12માં 29 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

મોરબી જિલ્લામાં આજે ધોરણ-10માં 187 અને ધોરણ-12માં 29 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા
Spread the love

મોરબી : આજથી રાજ્યભરમાં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે પરીક્ષાના પ્રારંભમાં જ મોરબીમાં જિલ્લામાં પ્રથમ દિવસે ધોરણ-10માં 187 અને ધોરણ-12માં 29 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
મોરબી જિલ્લા પરીક્ષા કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ મોરબીમાં જિલ્લામાં પ્રથમ દિવસે ધોરણ-10માં આજે ગુજરાતી, અંગ્રેજી અને સાહિત્યમ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ગુજરાતીમાં 185 અને અંગ્રેજીમાં 2 વિદ્યાર્થી સહીત કુલ 187 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જયારે બપોર બાદ ધોરણ 12ની પરીક્ષામાં નામના મૂળતત્વોની પરીક્ષામાં 20 અને ભૌતિક વિજ્ઞાનના પેપરમાં 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે કુલ મળી 216 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

રિપોર્ટ : જનક રાજા , મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

ea2b4277-ee67-4133-9a48-1ea27cbb3601-768x432.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!