મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષાના બીજા દિવસે 37 વિદ્યાર્થીઓ ગેરહાજર

મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષાના બીજા દિવસે 37 વિદ્યાર્થીઓ ગેરહાજર
Spread the love

મોરબી : આજે બોર્ડની પરીક્ષાના બીજા દિવસે મોરબી જિલ્લામાં આજે ધોરણ 10મા ભૂગોળ વિષયની પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ 1111 વિદ્યાર્થીઓ પૈકી 27 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા અને કુલ 1084 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ 12ના પેપરમાં કુલ 10 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આજે ધોરણ 12ના સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમના 10 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જોકે અંગ્રેજી માધ્યમનો એક પણ વિદ્યાર્થી આ વિષયની પરીક્ષામાં ગેરહાજર હતો નહીં. ગુજરાતી માધ્યમના 4,258 વિદ્યાર્થીઓ તેમજ અંગ્રેજી માધ્યમના 165 વિદ્યાર્થીઓ મળી કુલ 4423 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટ : જનક રાજા , મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

ea2b4277-ee67-4133-9a48-1ea27cbb3601-768x432.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!