હિંમતનગર પોસ્ટ ઓફિસ ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કરાઇ

હિંમતનગર પોસ્ટ ઓફિસ ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કરાઇ
Spread the love

લોકસભા સામાન્ય ચુંટણી–૨૦૨૪

હિંમતનગર પોસ્ટ ઓફિસ ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કરાઇ

લોકસભા સામાન્ય ચુંટણી–૨૦૨૪ સંદર્ભે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પોસ્ટ ઓફિસ ખાતે બુથ લેવલ ઓફિસર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. લોકસભા સામાન્ય ચુંટણી–૨૦૨૪ દરમ્યાન તમામ મતદારો મહત્તમ મતદાન કરી નૈતિક ફરજ નિભાવે અને અન્ય મતદારો મતદાન કરવા પ્રેરાય તેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત પોસ્ટ ઓફિસ તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા હિંમતનગર ખાતે BLO દ્વારા જિલ્લાના નાગરીકોને મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાનની મહત્વતા સમજાવી હતી.સાથે જ “મતદાન અવશ્ય કરીશ” ના શપથ લેવડાવ્યા હતા.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!