પાટણ કોર્ટના નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેંટ એકટની ગુન્હાના સજા પામેલ નાસ્તા ફરતાં આરોપીને ઝડપી લીધો

પાટણ કોર્ટના નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેંટ એકટની ગુન્હાના સજા પામેલ નાસ્તા ફરતાં આરોપીને ઝડપી લીધો
Spread the love

૨૦૨૪ની લોકસભાની ચુટણી શાંતીપુર્ણ વાતાવરણમા યોજાઈ તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક પાટણ દ્રારા નાસતા-ફરતા આરોપીઓને પકડવાની અસર કારક અને પરીણામલક્ષી કામગીરી કરવા કરેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક સિધ્ધપુર વિભાગ કે.કે.પંડ્યાના માર્ગદર્શન આધારે પો.ઇન્સ. બી.એફ.ચૌધરી પાટણ તાલુકા પોલીસ સ્ટેશન નાઓ કુણઘેર ઓપીના પોલીસ સ્ટાફના માણસો સાથે કુણઘેર ઓપી વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન
ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ચોથા એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સા.ની કોર્ટ પાટણ ના ક્રીમીનલ કેસ નં-૨૯૮૧/૨૦૧૮ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેંટ એકટની કલમ.૧૩૮ મુજબ ગુન્હામાં સજા પામેલ સી.આર.પી.સી કલમ.૭૦ નાસતા-ફરતા આરોપી દરબાર(રાજપુત) અજીતસિંહ સરતાનજી રહે.ખારીવાવડી દરબારવાસ તા.જી.પાટણ વાળાઓ ઘરે હાજર છે જે બાતમી હકીકત આધારે સદરી જગ્યા જઇ આરોપીને કોર્ડન કરી પાટણ તાલુકા પોલીસે પકડી પાડી સરાહનીય કામગીરી કરેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.બાતમી મેળવનાર કર્મચારીઓમાં એ.એસ.આઇ કિજલબેન બાબુ ભાઇ સહિત બી.એફ.ચૌધરી પો.ઇન્સ. પાટણ તાલુકા પો.સ્ટે,એ.એસ. આઇ કિજલબેન બાબુભાઇ,અ.હેઙ.કોન્સ.અશોકજી જગાજી, અ.હેઙ.કોન્સ વિજયભાઇ લગધીરભાઇ,અ.પો.કોન્સ ભરતભાઇ સગ્રામભાઇની કામગીરી પ્રશંસનીય બની છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240328-WA0070.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!