ઉપરકોટ કિલ્લાની પ્રવેશ ટિકિટ પર પણ ‘મતદાન જરૂરી કરીએ’નો સંદેશ

ઉપરકોટ કિલ્લાની પ્રવેશ ટિકિટ પર પણ ‘મતદાન જરૂરી કરીએ’નો સંદેશ
Spread the love

ઉપરકોટ કિલ્લાની પ્રવેશ ટિકિટ પર પણ ‘મતદાન જરૂરી કરીએ’નો સંદેશ

૧૩- જૂનાગઢ લોકસભા બેઠક માટે તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે, ત્યારે મતદાન માટે એક વ્યાપક જનજાગૃતિ ઊભી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેના ભાગરૂપે ઉપરકોટ કિલ્લાની પ્રવેશ ટિકિટ અને લોકર માટેની ફી ની રસીદ પર પણ ‘મતદાન જરૂર કરીએ’ ના સંદેશ સાથેનો સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે, જેથી ઉપરકોટ કિલ્લાની મુલાકાતે આવનાર પર્યટકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા મળશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!