અંબાજી મંદિરમાં રેલીંગ કૂદી એક વ્યક્તિ ઘૂસ્યો : ટેમ્પલ ઇન્સ્પેક્ટર શુ પગલાં લેશે કે પછી….??

અંબાજી મંદિરમાં રેલીંગ કૂદી એક વ્યક્તિ ઘૂસ્યો : ટેમ્પલ ઇન્સ્પેક્ટર શુ પગલાં લેશે કે પછી….??
Spread the love

અંબાજી મંદિરમાં રેલીંગ કૂદી એક વ્યક્તિ ઘૂસ્યો : ટેમ્પલ ઇન્સ્પેક્ટર શુ પગલાં લેશે કે પછી….??

બુધવારની રાત્રે અંબાજી મંદિરમાં રેલીંગ કૂદી કોઇ ઘૂસી ગયું, ટેમ્પલ ઇન્સ્પેક્ટર શુ પગલાં લેશે

શકિતપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે, એટલે આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે, અંબાજી ની વાત કરવામા આવે તો અંબાજી મંદીર ઝેડ પ્લસ કેટેગરીમા આવતુ મંદીર છે, આ મંદીર મા કોઈને પણ પ્રવેશ કરવો હોય તો અલગ અલગ ગેટ પર સુરક્ષા લેયર થી પસાર થવુ પડે છે આ મંદીર મા સધન સુરક્ષા મા ઍક પીએસઆઈ… બોર્ડર વીંગ…બનાસકાંઠા પોલીસ… હોમગર્ડ જવાન,GISFS ગાર્ડ ફરજ બજાવી રહ્યા છે ત્યારે બૂધવારે રાત્રે અંદાજે ૧:૪૫ વાગે કોઈક વ્યક્તિ અંબાજી મંદિરમાં કલા મંદીર સામે ગેટ પર થી લોખંડી રેલીંગ કૂદકો લગાવી મંદિર મા પહોચ્યો હતો.
અંબાજી મંદિરના વિવાદિત ટેમ્પલ ઇન્સ્પેક્ટર મિતેષ પંડયા આ અજાણ્યા ઈસમ સામે શુ પગલા ભર્યા, અંબાજી મંદિરમાં ટેમ્પલ ઇન્સ્પેક્ટર મિતેષ પંડયા સમયસર હાજર રહેતો નથી અને પાવડી પૂજા માટે આવતા બ્રાહ્મણો સામે પાસ આપવામા નાટકો કરે છે.

@@ વિરુપાલસિંહે કહ્યુ કે રાત્રે અંબાજી પોલીસનેજાણ કરી પોલીસઆવી જ નહી!@@

અંબાજી મંદીર ખાતે કોઈક રાત્રે ઘૂસી જાય અને બોર્ડર વિંગ વાળા તે વ્યક્તિ ને પકડી અંબાજી પોલિસને જાણ કરે તો પોલીસ કેમ આવતી નથી? ગુરૂવારે સવારે જ્યારે આ વ્યક્તિને પોલિસ સ્ટેશને લઈ જવાયો ત્યારબાદ શુ થયું તેની માહીતી મિતેષ પંડયા કેમ મીડિયાને આપતા નથી.
પૂનમે સવારે અંબાજી મંદિર ના ગર્ભગૃહ મા કોઈક પાવડી પૂજા વાળા બ્રાહ્મણ મોબાઇલ સાથે જતા રહી વીડિયો કોલ કરી કેનેડા દર્શન કરાવતા હતા ત્યારે માવજીભાઈ એ આ મોબાઇલ પકડી ટેમ્પલ ઇન્સ્પેક્ટર મિતેષ પંડયા પાસે લઈ જવાયા હતા ત્યારે મિતેષ પંડયા દ્રારા કોઈજ કાર્યવાહી કરવામા ન આવી અને મોબાઇલ પણ યાત્રીકોને અપાવી દેવાયો

અંબાજી પોલીસ સ્ટેશન ના પી.આઇ જે.આર.રબારી સાહેબ

અંબાજી પોલીસ સ્ટેશન ના પી.આઇ.રબારી સાહેબ ને પુછતા સાહેબ જણાવ્યું હતું કે અમારી ઉપર કોઈ ફોન નથી આવ્યો ને હું પોતે નાઇટ માં હતો ને અંબાજી પોલીસ સ્ટેશન માં કોઈ પણ વ્યક્તિ આપવામાં આવ્યો નથી તે જાણવા મળ્યું હતું ને વિરૂપાલ સિંહ કહેછે કે હું અંબાજી પોલીસ ને સોંપવામાં આવ્યું હતો તો શું સત્ય છું સે તે રહસ્ય હજુ અંકબધ છે

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!