આજે તા.૧૫ એપ્રિલના રોજ ૮ ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો : અત્યાર સુધીમાં કુલ – ૪૦ ફોર્મ ઉપડ્યા

આજે તા.૧૫ એપ્રિલના રોજ ૮ ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો : અત્યાર સુધીમાં કુલ – ૪૦ ફોર્મ ઉપડ્યા
Spread the love

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

આજે તા.૧૫ એપ્રિલના રોજ ૮ ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો : અત્યાર સુધીમાં કુલ – ૪૦ ફોર્મ ઉપડ્યા

જૂનાગઢ : ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તાર માટે આજે તા.૧૫ એપ્રિલના રોજ ૮ ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો. કલેકટર કચેરી ખાતેની ચૂંટણી શાખા મારફતે ૪ વ્યક્તિઓએ ૨-૨ ઉમેદવારી પત્રનો ઉપાડ કર્યો હતો. આમ, આજે કુલ-૮ ફોર્મનો ઉપાડ થયો છે.
તા.૧૨-૪-૨૦૨૪ના રોજ કુલ-૩૨ ફોર્મનો ઉપાડ થયો હતો. આમ, અત્યાર સુધીમાં કુલ-૪૦ ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો છે.
ઉલ્લેખનીય છે કે, તા.૧૯-૪-૨૪ સુધી (જાહેર રજાના દિવસો સિવાય)૧૩- જૂનાગઢ લોકસભા મતવિસ્તાર માટે કલેકટર કચેરી અને પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે સવારના ૧૧ થી ૩ દરમિયાન નામાંકન પત્ર રજૂ કરી શકાશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!