પહેલા વોટ પછી સ્પોર્ટ્સ

પહેલા વોટ પછી સ્પોર્ટ્સ
Spread the love

પહેલા વોટ પછી સ્પોર્ટ્સ

ગીરનાર આરોહણ અવરોહણ પ્રતિયોગીતાના વિજેતા લાલા પરમારની  મતદારોને તા. ૭મી મેએ ઉત્સાહભેર મતદાન કરવા અપીલ

જૂનાગઢ : આગામી ૭ મે ના રોજ ગુજરાતમાં  લોકસભાની સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં મતદાન થનાર છે. ત્યારે જિલ્લા ચૂટણી અધિકારી શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

મતદાન જાગૃતિ માટે ગિરનાર  આરોહણ અવરોહણ પ્રતિયોગીતામાં છેલ્લા છ વર્ષથી પ્રથમ ક્રમાંક મેળવનાર લાલા પરમાર દ્વારા લોકોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી છે. તા.૭મી મેના રોજ હું પણ મતદાન કરીશ અને મતદાન માટે પવિત્ર ફરજ નિભાવીશ. આ સાથે લાલાએ લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા અને મહત્તમ મતદાન થાય તેવા પ્રયત્ન કરીશ. તેમ જણાવ્યું હતું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!