દામનગર શહેરમાં છોડમાં રણછોડ મહાવૃક્ષારોપણ

દામનગર શહેરમાં છોડમાં રણછોડ મહાવૃક્ષારોપણ
Spread the love
દામનગર શહેર માં નગરપાલિકા અને દાતા ઓ ના સહયોગ થી સિનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા છોડ માં રણછોડ ના મંત્ર સાથે મહાવૃક્ષા રોપણ રોડ રસ્તા ની બંને સાઈડ પર વૃક્ષો ની કતારો પીંજરા સાથે વૃક્ષદેવો ભવ ના સ્લોગન સાથે શહેર ની કન્યા શાળા કુંભનાથ સોસાયટી તરફ જતા મુખ્ય રસ્તા ની બંને સાઈડ પર ખૂબ મોટી સંખ્યા માં વૃક્ષો નું રોપણ કરાયું હતું
Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!