ગારીયાધારની શેક્ષણિક સંસ્થા વી. ડી. વાધાણી સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી

ગારીયાધારની શેક્ષણિક સંસ્થા વી. ડી. વાધાણી સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી
Spread the love
ગારીયાધાર શહેરની શેક્ષણિક સંસ્થા વી. ડી. વધાણી સ્કૂલ ખાતે જન્માષ્ટમીની રંગારંગ ઉજવણી શાળા સંકુલમાં બહેનો દ્વારા મટકી ઉત્સવ રાસોત્સવ હિંડોળા દર્શન સહિત વેશભૂષા સાથે અભિભૂત કરતી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી હતી હર્ષ ઉલ્લાસ સાથે શાળાની વિદ્યાર્થીનીઓ શાળા પરિવારે અદમ્ય ઉત્સાહથી જન્માષ્ટમીની ઉજવણી કરી 
Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!